ગુજરાતીમાં લખવું છે ?

 સૌ પ્રથમ આ લીંક પર ક્લિક કરો. : 
 Download Google Transliteration IME 

ત્યાર બાદ Google IME ડાઉનલોડ કરી તેને ઇન્સ્ટોલ કરો.

હવે તમારા ટાસ્કબાર માં ભાષાનો વિકલ્પ બતાવશે.

તેમાંથી ગુજરાતી પસંદ કરો.

હવે તમે ગુજરાતી માં લખી શકશો.